આંતરરાષ્ટ્રીય મહિલા દીવસની ઉજવણી કરતી પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ

આજરોજ તારીખ ૮ માર્ચ 2024 ના આંતરરાષ્ટ્રીય મહિલા દિવરા તથા મહાશિવરાત્રીના પાવન પર્વ નિમીત્તે પોલીસ મહાનિરીયાડથી જે.આર.મોલવીયા સાહેબ સરહદી રેન્જ ભુજના માર્ગદર્શન હેઠળ પોલીસ આપીક્ષાથી મહેન્દ્ર બગડીયા સાહેબ, બાયબ પોલીસ અધીક્ષકથી એ.આર ઝળકત સાહેબ, મેનેજીંગ ડાયરેટથી પી.જી.વી.સી.એલ. શ્રીમતી પ્રિતી અરોરા મેડમ, શ્રીમતી રૂચી બગડીયા મેડમ, સેક્રેટરીથી ડિસ્ટ્રીક્ટ લીગલ સર્વિસ ઓથોરીટીથી આર.બી.સોલંડી સાહેબ, સવડાવી આર્યુવેદીક હોરિપટલના ડો.બસ્થા મેડા, શહેરના જાણીતા ડોકટરથીઓ, મહિલા હોદ્દેદારો VAV તથા મહાનુભાવો, મહિલા તેમજ અન્ય પોલીસ અધિકારીથી અને તેમના પરીવારજનોનાઓની પ્રેસ ઉપસ્થિતીમાં પોલીસ તાલીમ ભવન, પોલીસ હેડ ડક્વાર્ટર પશ્ચિમ કચ્છ ભૂજ ખાતે અતિઆધુનિક સુવિધાખો તથા વિવિધ વિષયોના પુસ્તકોથી સુસજ્જ લાઈબ્રેરીનું ઉદધાટન કરવામાં આવ્યુ તેમજ મહિલા શક્તિને ઉજાગર કરતી મહિલાઓ તથા મહિલા પોલીયા અવિડાવી/ડર્મચારીનાઓને સન્માનિત કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવાની ઉજવણી કરવામાં આવેલ.

જે અંતર્ગત પોલીરા તાલીમ ખવન ભુજ ખાતે પોલીસ અધીછકથી મહેન્દ્ર બગડીયા સાહેબ હોરા મહાશિવયાત્રીના પર્વ નિમીત્તે શિવ-શક્તિ એડબીજાના અભિટ્ટ અંગ છે. તેમજ બ્રહ્માંડ તથા વેટોની રચના પણ નારીશક્તિ વિના શક્ય નથી તેમજ દરેક યોગે નારી શક્તિનો સિંહફાળો રહેલ છે તે વસ્તુને ઉજાગર કરી, મહિલાઓમાં રહેલ અપગૃત શક્તિઓને પગૃત કરી તથા નારીમાં રહેલ સહનશીલતાનો ગુણ તેમના માટે નુકશાનકારક રણબિત ના થાય તે માટે નેગેટીવ સહનસીપાથી બચવું તેમજ વર/પરીવારથી લઈને રામાજના દરેક ક્ષેત્રમાં પોતાનું યોગદાન આપતી મહિલાઓ માટે શારીરીક સ્વારશ્યની સાથે-સાથે માનસીક હવારશ્ય પણ કેટલું જરૂરી છે તે અંગેની વિગતવારની સમજુતી આપી આ અંગે વધુ પગૃત અને રાજાગ થવા સમજ કરેલ. મેનેજીય ડાયરેક્ટથી પી.જી.વી.સી. એલ. શ્રીમતી પ્રિતી અરશેશ મેડમ દ્વારા મહિલાઓએ ઉંચુ રાવ રાખી તે લક્ષ્યને હાંસલ કરવા આત્મવિશ્વાસ સાથે ઉંચા શિખરો કઈ રીતે વાર કરવા તે માટે લારીઓમાં રહેલ પશક્તિઓને જાગૃત કરવા અંગે આહવાન કરેલ.સદર કાર્યક્રમમાં આર્જુવેદીક પધિતીથી સારવાર મળી રહે તે માટેનું બેનરો સાથેનું પ્રદર્શન તથા આવેટીક ઉકાળાનું વિતરણ કરેલ તેમજ મહિલાઓની શારીરીક તથા માનરિક રિછતી વધુ રદ્રઢ બને તે માટે ડોક્ટરથીનો દ્વારા મહિલાઓ માટે કેન્સર જેવી બીમારી વિશે વિસ્તૃત પ્રેજન્ટેશન આપી આ બીમારીના ચિન્હોને પ્રથમ સ્ટેજ માં જ ડઈ રીતે ઓળખવા તે અંગે તથા તેની સારવાર અંગે માહિતગાર કરેલ.

પ્રજા માટે પોલીશ દ્વારા રોવા સુરક્ષા શાંતીના સુત્રને સાયંક કરે તે હેતુ માટેની સરકારી વિવિધ યોજનાઓના બેનરોનું પણ પ્રદર્શન રાખવામાં આવેલ. ઉપરાંત મહિલા અત્યાચાર સંબધિત અને કાયદાકીય જોગવાઈઓ અવે પણ હાજર કાયદાકિય વિષ્ણાત આંધિકારીથીનાઓ દ્વારા અવગત કરવામાં આવેલ તથા નાવખ પોલીસ અધીક્ષકથી એ.આર.ઝનડાત સાહેબ દ્વારા તારી જ પોતાના પરીવાર અને સમાજમાં અન્ય નારીઓનું સન્માન કરશે ત્યારે સાચા આર્યમાં મહિલા દિવસની ઉજવણી ગણાણે તેમજ કચડમાં ૨૦૦૧માં આવેલા ધરતીકંપ જેવી કારગી પરિરિયતિમાં કચાની નારીઓએ પોતાની હિંમત અને ખુમારી બતાવી કચકને કરી બેહુ કરેલ તે નારી શક્તિઓને આજના દિવસે યાદ કરી તમામ આંગીત મહેમાનો/મઠા ઃખાવો તથા ઉપસ્થિત તમામનો આભાર વ્યકત કરેલ.

ભાંતરવાષ્ટ્રીય મહિલા દિવસ નિગીતે સરકારી વિભાગની સેવાઓમાં જોડાઈને તેઓને ચૌપવામાં આવેલ ફરજો દરમ્યાન પોલીયા અને પ્રજા વચ્ચેચ્ચે વિશ્વાયા અને મિત્રતાના શુમેળભર્યા સંગમ સાથે કરજનિષ્ઠા પ્રમાણિકતા અને ઉપકૃરતાથી ફપજો અદા કરી મહિલા શક્તિને ઉજાગર કરતી કૂલ-૧૧ મહિલાઓને બિરદાવી પ્રશંસાપત્ર એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ તેમજ બવિષ્યમાં પણ આવી જ ઉત્કૃષ્ટ કામગીરી કમાતા રહેવા પ્રેરીત કરવામાં આવેલ .

મહિલાઓના જ્ઞાનના સ્તરમાં ઉત્તરોતર વધારી અને સ્પર્ધાત્મક પરીક્ષાો પાસ કરવા વાંચન ખુબ જરુરી છે અને આ વાંચન માટે શાંત અને સુરક્ષિત જગ્યા આપવાના હેતુસર માનનીય પીતીરા પીછડથી મહેન્દ્ર બગડીયાનાઓ તથા અન્ય મહાનુભાવો/અધિકારીશ્રીઓની ઉપરિસ્થતમાં શ્રીમતી વિતી અરોસ ગ્રેડમ તથા શ્રીમતી રૂચી બગડીયા મેડમનાઓએ કયાની તમામ દિકરીઓ માટેની મહિલા લાઇબ્રેરીને રીબીન કાપી અર્પણ કરેલ. આ મહિલા લાઇબ્રેરીમાં મહિલાઓ સુરક્ષીત અને સલામત વાતાવરણમાં સતત વાંચનનો લાભ લઈ શકે તેવુ આયોજન કરવામાં આવેલ છે. તેમજ આ અતિઆધુનિક મહિલા લામનેરીમાં કોમ્યુટર તથા ઇન્ટનેટ થડી ઈ-ઈબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવનાર છે જેનો ૨પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીનીઓ તથા કચાની કોઈપણ મહિલા નિશ્ચિત અને સલામત વાતાવરણમાં વાંચનનો લાભ હાઇ શકશે. પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીશ મહિલાઓની સુરક્ષા, સલામતી અને સશક્તિકરણ માટે હંમેશા કહીબધ્ધ છે.