કંડલામાં 3 શંકુઓ જુગાર રમતા ઝડપાયા

ગાંધીધામ નવા કંડલાના રેલવે ઝુંપડાઆ જુગાર રમતા 3 શંકુઓને પોલીસે ઝડપી પાડ્યા હતા. આ બાબતે કંડલા મરીન પોલીસ સ્ટેશનના પીએસઓ સુરેશ તરાલે જણાવ્યુ હતું કે, બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. જ્યાં જુગાર રમતા હુસેન આમદ ટાંક, રસુલ સુમાર સરેચા તથા જનમામદ યકુબ પરીટ નામના શંકુઓ તીનપતીનો જુગાર રમતા ઝડપાઇ ગયા હતા. આ શંકુના કબ્જામાંથી રોકડા રૂ. 10,300 કબ્જે કરવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *