છેલ્લા બે વર્ષથી ભંગાર ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડતી ગાંધીધામ એ-ડીવીઝન પોલીસ
મે.પોલીસ મહાનીરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમાર સાહેબ પૂર્વ-કચ્છ ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજાર નાઓએ જીલ્લામાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એન.દવે ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશન નાઓએ પોલીસ સ્ટાફ નાં માણસોને નાસ્તા ફરતા આરોપીઓ પકડી પાડવા ટીમ બનાવી સતત માર્ગદર્શન તથા સુચના આપેલ હોય જે અન્વયે ગાંધીધામ એ ડિવીઝન પોલીસ સ્ટાફના માણસોને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેકનીકલ એનાલીસીસથી મળેલ બાતમી આધારે મીઠીરોહર બેન્સા વિસ્તાર તા.ગાંધીધામ ખાતેથી નાસ્તા ફરતા આરોપીઓ પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.
આરોપીઓ:
(૧) મામદ આધમભાઈ કોરેજા ઉ.વ.૩૨ રહે.કુંભારવાસ નાની ચીરઈ તા.ભચાઉ
(૨) ઇસ્માઈલ અયુબભાઈ સરેચા ઉ.વ.૨૨ રહે.પીરડોલોની ખારીરોહર તા.ગાંધીધામ
ઉપરોક્ત આરોપીઓ નીચે મુજબના ગુનામાં નાસ્તા ફરતા છે. ગાંધીધામ એ ડિવી.પો.સ્ટે. એ ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૬૨૨૦૩૦૬/૨૨ ઈ.પી.કો.૩૭૯, ૧૧૪ મુજબ
ઉપરોકત કામગીરી પોલીસ ઇન્સ્પેકટ