અંજારમાં અગાઉના મુદે મન દુખ રાખી છ જણ દ્વારા યુવક પર કરાયો હુમલો

copy image

copy image

અંજારમાં સ્ત્રીની છેડતી  બાબતે અપાયેલા ઠપકાના મન દુ:ખ રાખી છ જણ દ્વારા યુવાન પર હુમલો કરાયો. દેવળિયાના નાકા વિસ્તારમાં ગઈકાલે સાંજે સાત વાગ્યાની આજુબાજુ  આ બનાવ બન્યો હતો. વાહન ચલાવવાના કામ સાથે જોડાયેલા ફરિયાદી દ્વારા આરોપી  સામે ગુનો દાખલ કરાવાયો હતો.નમાજ પઢવા જતાં ફરિયાદી ઉપર આરોપી  દ્વારા લોખંડના પાઇપ તેમજ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેમાં તેમણે ઇજાઓ પહોચી હતી.આરોપીઓએ ફરિયાદી અને તેમના પરિવારજનોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી