નખત્રાણા મા સતત બીજા દિવસે દબાણ હટાવવા ની ઝુંબેશ ચાલુ રહી હતી

નખત્રાણા મા સતત બીજા દિવસે પણ દબાણ હટાવવા ની ઝુંબેશ ચાલુ રહી હતી નખત્રાણા મા ટ્રાફિક સમસ્યાને અડચડ રૂપ કે વી હાઈસ્કૂલ થી આશાપુરા મંદિર સુધી ધોરીમાર્ગ મા જમીન દબાણ તથા દુકાનો ઉપર ના અડચડ રૂપ દબાણો હટાવવા ની કામગીરી મા બીજા દિવસે ચાલી હતી નગર પાલિકા કચેરી ના અધીકારી ઓ સાથે પોલીસ રક્ષણ વચ્ચે આદરેલી ઝુંબેશ ના બીજા દિવસે વધુ દુકાન દારો ના રસ્તા થી ૧૫ ફૂટ ના અંતરે ના સીમેન્ટ બંધ ઈન્ટરલોક ની પાકી ફુટપાટ તથા છાપરા જે,સી,બી, મશીન થી તોડી દબાણ હટાવાયા હતા અધીકારી એ નોટિસ પાઠવી હતી દબાણ દૂર કરવા મા આવશે તેમાં કોઈ ની શેહશરમ રાખવામાં આવે નહીં અને દબાણ હટાવવા ની ઝુંબેશ થી રસ્તા પર ના દબાણ કારો મા સોપો પડેયો હતો