અદાણી ફાઉન્ડેશન દ્વારા 15 શાળાઓમાં ‘સ્માર્ટ શિક્ષણ’ માટે કવાયત! શાળાઓમાં સ્માર્ટ ક્લાસ સહિત નવીનત્તમ સુવિધાઓ ઉભી કરાઈ
અબડાસા અને લખપતની શાળાઓમાાં િવે બાળકોને વનયવમત િાજરી આપી ભણવુગમશે! અદાણી ફાઉન્ડેશન દ્વારા
લખપત અને અબડાસાની આસપાસના ગામોની પ્રાથવમક શાળાઓમાાં શૈક્ષણણક ગણુ વત્તા સધુ ારવા વવવવધ અત્યાધવુનક સવુવધાઓ ઉભી કરવામાાં આવી છે. જેમાાં સ્માર્ટ ક્લાસની સાથોસાથ બાળકોનેરસપ્રદ પ્રવવૃત્તઓ માર્ેની કીર્ પ્રદાન કરવામાાં આવી છે. શાળાઓ નવીનત્તમ સવુવધાઓથી સસુ જ્જ થવાના કારણેબાળકો અને વશક્ષકગણ ભણવા અને ભણાવવા ખ ૂબ જ ઉત્સાહિત છે.
અબડાસામાાં અદાણી વસમેન્ર્ની આસપાસ આવેલી શાળાઓમાાં વવદ્યાથીઓ માર્ે અદ્યતન સવુવધાઓ ઉભી કરવામાાં આવી છે. ફાઉન્ડેશન દ્વારા િાથ ધરાયેલી કામગીરી અંતગટત 15 શાળાઓ પૈકી 1૦માાં સ્માર્ટ ક્લાસની સવુવધા ઉભી કરવામાાં આવી છે. શૈક્ષણણક પ્રવવૃત્તઓ સહિત વવદ્યાથીઓ ઈતર કૌશલ્યોમાાં પણ વનપણૂ બનેતેિતે સુ ર 1150 બાળકોનેશૈક્ષણણક કીર્ પ્રદાન કરવામાાં આવી છે. આ પ્રસ ાંગે તમામ ગામોના અગ્રણીઓ, વશક્ષકગણ તેમજ બિોળી સ ાંખ્યામાાં લોકો ઉપસ્સ્થત રહ્યા િતા. સવુવધાઓ પ્રાપ્ત કરનારી શાળાઓમાાં મોર્ી બેર, નાની બેર, પખો, જાડવા, બરાંદા, અકરી, થમુ ડી, નવાવાસ, વાલાવારી વાાંઢ, ગનુ ાઉ, પીપર, ખીરસરા, ગોલાઇ, રોિારો તથા િોથીયાય ગામોનો સમાવેશ થાય છે. આ પ્રસ ાંગે ઉપસ્સ્થત અબડાસાના મામલતદાર એમ.પી. કવતરાએ જણાવ્ુાં િતુાં કે “આરોગ્ય અને વશક્ષણ ક્ષેત્રેવ ાંણિત વવસ્તારમાાં અદાણી ફાઉન્ડેશનની આ કામગીરી ખ ૂબ સરાિનીય છે. સમાજ પ્રત્યેની ઉમદા ભાવનાને કારણે જ આવા કામો થઇ રહ્યા છે“.
અદાણી વસમેન્ર્ના પ્લાન્ર્ િેડ વવવેક વમશ્રાએ ભવવષ્યમાાં અિીંના લોકો માર્ે અત્યાધવુનક િોસ્સ્પર્લનુાં વનમાટણ કરવાની ખાતરી આપી િતી. તેમણેશાળાઓમાાં વધારવામાાં આવેલી શૈક્ષણણક સવુવધાઓ વવદ્યાથીઓના ઉજ્જવળ ભવવષ્યમાાં ઘડતરમાાં મદદરૂપ બનશે તેવી આશા વયક્ત કરી િતી. આ પ્રસ ાંગેમખ્ુયમત્રાં ી જ્ઞાનસેતુપરીક્ષામાાં સ્કોલરવશપ માર્ે યોગ્યતા પ્રાપ્ત કરનાર અકરી પ્રાથવમક શાળાના સ્નેિાબા જાડેજાનુાં સન્માન કરવામાાં આવ્ુાં િત.ુાં
તાલકુા પ્રાથવમક વશક્ષણ ઓહફસર હુસેનભાઈ હિિંગોરજાએ વશક્ષણ વવભાગ તરફથી અદાણી ફાઉન્ડેશનને અણભન ાંદન પાઠવતા શભુ ેચ્છાઓ વયક્ત કરી િતી. જયારે જાડવા શાળાના િેમીબેને જણાવ્ુાં િતુાં કે “અમારી શાળાની વર્ષોથી જે માાંગણી િતી તે િવે પ ૂરી થઈ છે. તેનાથી વશક્ષણની ગણુ વત્તામાાં જરૂર સધુ ારો થશેઅનેવશક્ષકો બેવડા ઉત્સાિથી કામ કરશે“. સ્માર્ટ કલાસમાાં ભણતા વવદ્યાથીઓ ઓડીયો અને વવડીયોની સામે િોય છે. તેઓ જે સાાંભળે અને વનિાળે છે તે યાદ રિી
જાય છે.