કચ્છના રાજવી લાખા ફુલાણીની યાદ ખંડેરમાં પરિવર્તિત થઈ

કચ્છના રાજવી લાખા ફુલાણીની યાદ ખંડેરમાં પરિવર્તિત થઈ ગઈ કેરા કુંદનપુર નુ સદીઓ પુરાણુ શિવાલય ઝંખે છે જીણોદદ્રાર ઐતિહાસિક વારસાની જાળવણી કરવા તંત્ર પાસે ટાઈમ નથી ઐતિહાસિક કેરા કોટ જે એક વખત જામ લાખા ફુલાણીની રાજધાની હતી વર્ષો પહેલાં લાખા ફુલાણીએ બંધાવેલું શિવાલય લાખેશ્વર મહાદેવ મંદિર પુરાતત્વ વિભાગના હસ્તક જતા મંદિરની હાલત જર્જરિત બની ગઈ છે કેટલી રજૂઆતો કરવા છતાં બદમાશ તંત્રને કોઈ ફરક પડતો નથી ભવ્ય કોતરણી અને પથ્થરો થી બનેલું આ શિવાલયનું સમારકામ થાય તેવું વર્ષોથી ગામ લોકો રાહ જોઈ રહ્યા છે કામતો ઠીક પણ તંત્ર દ્વારા ક્યારે મુલાકાત પણ નથી લેવાતી હાલમાં મંદિરની જાળવણી માં આશાપુરા ગ્રૂપ દ્વારા કરવામાં આવે છે