મોરારી બાપુ ની કથા દરમિયાન આંજણા ચૌધરી સમાજ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી

રાપર રવ વાગડના રવેચી મંદિર ખાતે મોરારી બાપુ ના મુખે થી માનસ મનોરથ કથા નુ રસપાન કર્યુ એની સાથે સાથે મા રવરાય રવેચી અરજણ ભાઈ રણસૉડ ભાઈ અને કૌવા જગદીશ ભાઈ રણછોડ ભાઈ તથા કાંદરી કમલેશ ભાઈ બાઉ ભાઈ એ આવી ધુમ ગરમી મા શેરડી ના રસ ને ઠંડો કરી સરસ ની સેવા ની સાથે સાથે રવેચી મંદિર થી 7 કિલોમીટર દુર રવેચી ધામ મોણકા રહેવાની વ્યવસ્થા કૌવા વીરજી ભાઈ કરમણ ભાઈ દ્વારા આંજણા ચૌધરી સમાજ ના ભાઈયો માટે કરવા માઆવી હતી આજે કથા સ્થળ પર પૂર્ણાહુતિ પ્રસંગે આજે વાગડ ચોરાડ આંજણા સમાજ દ્વારા અરજણભાઈ નું સન્માન પાઘડી પહેરાવી સાલથી સમાજ ના પ્રમુખ સગરામભાઇ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા અને સાથે શિક્ષણ કેળવણી મંડળ તથા તાલુકા પંચાયતના સદસ્ય વાલજીભાઈ અમરાભાઇ ગારીયા અને સાથે જાટાવાળા સરપંચ હરેશભાઈ જેઠાભાઇ વાઘડા અને ગામે ગામથી સમાજના અગ્રણીઓ હાજર રહયા હતા