દારૂ વેચતા શખ્સની ધરપકડ
ગાંધીધામ તાલુકા આંતરજાળ માં એક શખ્સને પકડી તેમની પાસેથી અંગ્રેજી દારૂનો કુલ રૂ! 5250નો મુદામાલ ઝડપી પડ્યો છે સૂત્રો દ્વારા જાણવા મળે છે કે સીટીપ્લસ ટોકીઝની બાજુમાં બાવળની ઝાડીમાં અંગ્રેજી દારૂનું વેચાણ થઇ રહ્યં હતું તેવામાં પોલીસે દરોડો પાડી એક શખ્સને પકડી પાડી મુદામાલ કબ્જે કરેલ છે.