મુન્દ્રામાં બે જુગારપ્રેમીઑ પોલીસના સકંજામાં
મુંદરા તાલુકાના ધ્રબની સીમમાં હિંદ સર્કલ પાસેની પાર્કીંગમાં રવીવારની અધ રાત્રિના અરસામાં ખુલ્લામાં જુગાર રમતા બે જુગારીયાઓને રોકડા રૂ.14,900ના મુદામાલ સાથે પોલીસે ઝડપી લીધા હતા. સૂત્રો દ્વ્રારા જણાય છે કે મુંદરના ધ્રબની સીમમાં પાર્કિંગમાં અડધી રાત્રે બે ઈશમો જુગાર રમતા પકડાતાં તેમના પાસે થી રોકડા રૂ.14,900ના મુદામાલ ઝડપી મુન્દ્રા પોલીસે આગળ ની કાર્યવાહી હાથ ધરી છે