પ્રોહીબિશનનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ખડીર પોલીસ
આગામી લોકસભા ચુંટણી-૨૦૨૪ અનવ્યે પોલીસ અધીક્ષકશ્રી સાગ૨ બાગમાર સાહેબ પુર્વ કચ્છ ગાંધીધામ નાઓ તરફથી જિલ્લામાં દારૂ/જુગારની અસામાજીક પ્રવુતીઓ ચલાવતા ઇસમોને સત્વરે પકડી તેમના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી ક૨વાની સુચના કરેલ હોઈ જે અનુસધાને નાયબ પોલીસ અધિક્ષકશ્રી સાગર સાંબડા સાહેબ ભચાઉ વિભાગ તથા C.P.I શ્રી વી.કે.ગઢવી સાહેબ ૨ા૫૨ નાઓના માર્ગદર્શન હેઠળ અને સુચના આધારે પોલીસ સબ ઇન્સપેકટર શ્રી ડી.જી.પટેલ ખડીર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને ને૨સ્ત નાબુદ ક૨વા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલતી આવી પ્રવ્રુતિ કરતા ઇસમો ઉપર સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે ચોકસ બાતમી હકિકત આધારે પ્રોહી મુદામાલ સાથે આરોપી પકડી આરોપી વિરૂધ્ધ ખડીર પો.સ્ટે. ગુ.૨.ન.૧૧૯૯૩૦૦૯૨૪૦૦૧૧/૨૦૨૪ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી), ૯૮(૨),૮૧ વિ. મુજબનો ગુનો રજી. કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપીની વિગત :-(૧)દિપુભા રણછોડજી જાડેજા ઉ.વ.૫૦ ધંધો.ખેતીરહે.ગામ-મોટી રવ જીયાણી વાસ તા.રાપર જી.કચ્છ.
પકડાયેલ આરોપીનો ગુનાહીત ઈતીહાસ :-
(૧) ૨ાપર પો.સ્ટે. ગુ.૨.નં- ૫૦૯૫/૨૦૦૮ પ્રોહી કલમ ૬૫(ઈ) વિ.
(૨) રાપર પો.સ્ટે. ગુ.૨.નં- ૦૦૮૧/૨૦૧૫ પ્રોહી કલમ ૬૫(એ) (ઇ),૧૧૬(બી) વિ.
(૩) ૨ાપર પો.સ્ટે. ગુ.૨.નં- ૦૦૨૦/૨૦૧૬ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી) વિ.
(૪) ૨ાપ૨ પો.સ્ટે. ગુ.૨.નં- ૦૦૭૩/૨૦૨૦ પ્રોહી કલમ ૬૫(એ)(ઈ),૧૧૬(બી) વિ.
પકડવાના બાકી આરોપીની વિગત :-(૧) ગાંડો ઉર્ફે ગાંડીયો દેવશી ભ૨વાડ ૨હે.ગામ-પ્રાગપ૨ તા.રાપર(૨) તપાસમાં જે નિકળે તે
કામગીરી કરનાર અધિકારી/કર્મચારીના નામ: ઉપરોક્ત કામગીરી ખડીર પોલીસ સ્ટેશન પો.સબ ઈન્સ. ડી.જી.પટેલ તથા એ.એસ.આઈ. રાજેશભાઈ ગોમાનભાઈ તથા પો.હેડ.કોન્સ.મહાવિરસિંહ મનુભા તથા દિવ્યરાજસિંહ ૨વુભા તથા પો.કોન્સ. પ્રકાશભાઈ ગોપાલભાઈ નાઓ દ્રારા આ સફળ કામગીરી ક૨વામા આવેલ છે.