ચાર આરોપી માથી એક આરોપીની માંડવી કોર્ટમાં સુનાવણી ચાલુ  હોતા મળી આવ્યો 25 ગ્રામ ગાંજો

copy image

copy image

પાલારા જેલ ખાતે પહલેથી જ સજા ભોગવી રહેલા ચાર આરોપી માથી એક આરોપીની માંડવી કોર્ટમાં સુનાવણી ચાલુ  હોતા ત્યારે જ મળી આવ્યો 25 ગ્રામ ગાંજો. પોલીસે જણાવેલ માહિતી અનુસાર, કોર્ટમાં ચાલુ સુનાવણી દરમિયાન પોલીસને આરોપીની હરકત શંકાસ્પદ લાગતાં તેની તપાસ લેવાતા ચેનવાળી થેલીમાં શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હતો. જે અંગે ફોરેન્સિક તપાસમાં તે પદાર્થ ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ દ્વારા આરોપી સામે ગુનો દાખલ કરી તેને મદદગારી કરનારા શખ્સને શોધવા સહિતની તપાસ હાથ ધરાઇ હતી