માનકુવા પોલીસે દેસીબંદૂક સાથે એક ઈશમને ઝડપી લીધો હતો
માનકુવા પોલીસે કમાગુનામાં આરોપી શખ્સના મકાન પાછળના વરંડામાંથી પરવાનગી વગરની સિંગલ બેરલવાળી દેશીબંદૂક જેની કિ.રૂા. 1000 સાથે ઇસમને ઝડપી પડ્યો હતો. તાલુકાનાં કમાગુનામાં પરવાનાગી વિનાની ગેરકાયદે દેશી બંદૂક સાથે એક શખ્સને પકડી માનકૂવા પોલીસ દ્વારા આર્મ્સ એક્ટ તળે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની કાર્યવાહી કરી છે