કાલાવડમાં રૂ. ૫૦૦૦ ની કિમતના ચોરાઉ મોબાઇલ સાથે ઈશમ ને પકડી પડ્યો હતો
copy image

રાજકોટ માં મોબાઇલ ચોરી નો કિસ્સો જે કાલાવડ પોલિસ સ્ટેશન માં નોધાયો હતો,જે અંગે પોલીસને બાતમી મળેલ કે મોબાઈલ ચોરી કરનાર આરોપી ઈશમ નાના અંગીય સીમમાં હાજર હોય ત્યારે તપાસ દ્વારા પોલિસે રૂ. ૫૦૦૦ ની કિમતના ચોરાઉ મોબાઇલ સાથે ઈશમ ને પકડી પડ્યો હતો જેની આગળની કાયદેસરની કાર્યવાહી કાલાવડ પોલિસ ને સોપવામાં આવેલ હતી