રાપર ના બસ સ્ટેસ્ન પાછળ આકડાનો જુગાર રમાડતા શખ્સ ની ધરપકડ
રાપર ના બસ સ્ટેસ્ન પાછળ આકડાનો જુગાર રમાડતા શખ્સ ની ધરપકડ કરી હતી .રાપર પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલના આરસામાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તેમજ બસ સ્ટેશન પાછડ શાકમાર્કેટ પોલિસ છાપો પાડીને વરલી ફીચરના આકડાનો જુગાર રમાડતા આરોપી શખ્સને પકડી પડ્યો હતો આ શખ્સ પાસેથી રોકડ રૂપિયા તેમજ ,મોબાઇલ જેની કુલ કિમત રૂપિયા ૬૪૪૦ નો મુદામાલ હસ્તગત કરેલ હતો .આ ઈસમ આકડા લખવતો હોવાનું જાણવામાં આવ્યું હતું . પોલિસ બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરાઇ હતી .