બે ટ્રેલર સાથે ત્રણ ઈશમોની ધરપકડ..
ભરૂચ વાગરા પોલીસે મુલેરભરૂચ વાગરા પોલીસે મુલેર ચોકડી પાસેથી એક ટ્રેલરને રોકી તલાશી લેતાં તેમાંથી તેમને સળિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.જે અંગે તેમની પાસે કાગળ ના મળતા તેમને પૂછતાં ઈશમના મિત્ર ટ્રેલર ચાલકે મુલેરથી ચાંચવેલ જવાના રોડ પર એક બંધ હોટલમાં સળિયાનો જથ્થો ઉતાર્યો હતો.ઈશમને સાથે રાખી જગ્યાની તપાસ કરતાં વધુ એક ટ્રેલર મળ્યું હતું.ટ્રેલર ચાલકનું નામ જાની બંને શખ્સો પાસેથી કુલ 2.30 લાખની મત્તાના 5750 કિલો સળિયા તેમજ ટ્રેલર મળી કુલ 24.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ હતો. તેઑ પાસે આ માલ ક્યાથી આવ્યું તે અંગે ની તપાસ પોલીસે હાથ ધરી હતી ચોકડી પાસેથી એક ટ્રેલરને રોકી તલાશી લેતાં તેમાંથી તેમને સળિયાનો મોટો જથ્થો મળી આવ્યો હતો.જે અંગે તેમની પાસે કાગળ ના મળતા તેમને પૂછતાં ઈશમના મિત્ર ટ્રેલર ચાલકે મુલેરથી ચાંચવેલ જવાના રોડ પર એક બંધ હોટલમાં સળિયાનો જથ્થો ઉતાર્યો હતો.ઈશમને સાથે રાખી જગ્યાની તપાસ કરતાં વધુ એક ટ્રેલર મળ્યું હતું.ટ્રેલર ચાલકનું નામ જાની બંને શખ્સો પાસેથી કુલ 2.30 લાખની મત્તાના 5750 કિલો સળિયા તેમજ ટ્રેલર મળી કુલ 24.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરેલ હતો. તેઑ પાસે આ માલ ક્યાથી આવ્યું તે અંગે ની તપાસ પોલીસે હાથ ધરી હતી