ઝાડેશ્વર ગામે એક સાથે ત્રણ મોબાઈલ ની ચોરી
ઝાડેશ્વર ગામે આવેલ પટેલ નગરમાં આવેલાં સુમિત્રા પીજીમાં રહેતાં એક યુવાન તેમજ તેમના મિત્રનો મોબાઇલ સવારના આરસામા કોઇએ મકાનના ખુલ્લા દરવાજામાંથી ઘરમાં પ્રવેશી ચોરી કરી હતી.તે જ રીતે સહજાનંદ કોમ્પ્લેક્ષમાં રહેતાં એક યુવાન નો મોબાઇલ પણ ચોરી થયો હતો.