કેરા ગામ ખાતે થાર અને બાઇક વચે સર્જાયો ગમખ્વાર અકસ્માત

કેરા ગામ પાસે બપોરના 2.30ની આસપાસના અરસામાં HJD કોલેજ પાસે  થાર અને બાઇક વચે ભયાનક અકસ્માત સર્જાયું. બાઇક અને થારની ટક્કરમાં સોલાર કંપનીમાં નોકરી કરતાં નારણપરના રહેવાસી પાર્થ જોશી ને ગંભીર ઇજાઓ પહોચી હતી તેમજ તેમની બાઇક માં પણ ભારે નુકસાન જોવા મળ્યું હતું