ચેક પરત થવાના કેસમાં આરોપીને અદાલતે વળતર પેટે બમણી રકમ ચૂકવવા સાથે 18 માસની સાદી કેદની સજાનો   હૂકુમ  ફટકાર્યો  હતો. 

copy image

copy image

copy image

 ચેક પરત થવાના કેસમાં અંતરજાળના આરોપી ને જ્યુડિશિયલ અદાલતે વળતર પેટે બમણી રકમ ચૂકવવા સાથે 18 માસની સાદી કેદની સજાનો   હૂકુમ  ફટકાર્યો  હતો. આદિપુરના ફરિયાદી એ  આરોપીને ચેક દ્વારા  ઉછીના રૂા. 7 લાખ આપ્યા હતા, જે ચેક આપેલ  હતો તે  ચેક પરત ફર્યો હતો. આ કેસમાં અદાલતે  બંને પક્ષની દલીલો સાંભળી ફરિયાદી તરફ થી  ચુકાદો આપ્યો હતો અને ચેકની બમણી રકમ રૂા. 14 લાખ વળતર ચૂકવવા સાથે 18 માસની સાદી કેદ અને બે માસમાં રકમ ન ચૂકવે તો વધુ છ માસની કેદની સજાનો આદેશ આપ્યો  હતો.