નાઇટ પેટરોલીીંગ દરમ્યાન શ્ચશકારની પ્રવૃતી કરવા આવેલ બેઇસમોનેગેરકાયદેસર હાથ બનાવટની દેશી બીંદુક તથા શ્ચશકાર કરલેવન્યજીવ સાથે પકડી પાડતી પધ્ધર પોલીસ

પોલીસ અધિક્ષકશ્રી મહેન્દ્ર બગધિયા સાહેબશ્રી પધિમ કચ્છ-ભુજનાઓ તથા
રધિરાજધસિંહ જાિેજા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ભુજ ધિભાગ,ભુજ તથા સકકલ પો.ઇન્દ્સ.
આર.એન.ચૌહાણ ભુજ નાઓએ ચુિંટણી અનુસિંિાને હધથયાર િારાના િિુમા િિુ કેસો શોિી
કાઢિા આપેલ સુચના મુજબ.
આજરોજ પધ્િર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્દ્સપેક્ટર એચ.એમ.ગોધહલ
સાહેબ સાથેપોલીસ સ્ટાફના માણસો નાઇટ રાઉન્દ્િ પટેરોલીગિં માિં હતા દરમ્યાન સાથેના
એ.એસ.આઇ. રામસિંગજી સોઢા તથા પો.હેિ કોન્દ્સ. મહેન્દ્રધસિંહ જાિેજા નાઓને સયુક્ત
ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, કુકમા ગામથી શ્રી રામ કૃષ્ણ ટરસ્ટર તરફ જતા કાચા
રસ્તેથી રેલિે ફાટકથી આગળ નદીના છેલ્લા પછી કુકમા ધસમ ધિસ્તારમાિં (૧) રમજુ કાસમ
ચોહાણ રહે.પૈયા (િરનોરા) તથા (૨) જાકીર કાસમ મમણ રહે.નાના િરનોરા િાળાઓ મોટર
સાયકલ રારા આિી િન્દ્યજીિનો ધશકાર કરેછેઅનેહાલેતેની આ પ્રિૃધત ચાલુમાિં છેજે
બાતમી િાળી જગ્યાએ તપાસ કરતા બે ઇસમો એક િન્દ્ય જીિ સસલાનુ મારણ કરી જિાની
પેરિીમાિં હોઇ જે બિંને ઇસમોને કોિકન કરી પકિી પાિી મજકુર ઇસમો પાસેથી ધનચેની
ધિગતેનો મુદ્દામાલ કબ્જે કરી બિંને મજકુર ઈસમ ધિરુધ્િ પધ્િર પોલીસ સ્ટેશન ખાતે
કાયદેસરની કાય

િાહી કરિામાિં આિેલ છે. તેમજ શીકાર(મારણ) કરેલ િન્દ્ય જીિ નિંગ-૦૧
સસલા બાબતે આગળની કાયકિાહી કરિા ભુજ દક્ષીણ રેન્દ્જ નાઓને અલાયદી યાદી
પાઠિિામાિં આિેલ છે.

આરોપીનુ નામ:-
➢ રમજુ ઉફે બાબુ ઉફે રખાલીયો સન/ઓફ કાસમ હુ સેન ચોહાણ ઉ.િ.૪૨ રહે.પૈયા
(િરનોરા) તા.ભુજ
➢ જાકીર કાસમ મમણ ઉ.િ.૩૨ રહે.નાના િરનોરા તા.ભુજ.
કબ્જેકરલે મુદ્દામાલ:-
➢ હાથ બનાિટની ધસિંગર બેરલ દેશી બિંદુક નિંગ-૦૧ ધક.રૂ.૧,૦૦૦/-
➢ દારૂ ગોળો તથા નાના મોટા છરાઓ ધકિં.રૂ.૦૦/-
➢ છરી તથા ચપ્પુ નિંગ-૦૧ ધક.રૂ.૦૦/-
➢ રોકિા રૂધપયા ૧૨,૦૦૦/-
➢ મોબાઇલ ફોન નિંગ-૦૨ ધક.રૂ.૧૦,૦૦૦/-
➢ મોટર સાઇકલ નિંગ-૦૧ ધક.રૂ.૨૫,૦૦૦/-
➢ કુલ ધક.રૂ.૪૮,૦૦૦/-
આરોપીનો ગુનાહીત ઇશ્ચતહાસ
(૧) રમજુ ઉર્ફે બાબુ ઉર્ફે રખાલીયો સન/ઓર્ફ કાસમ હુ સેન ચોહાણ ઉ.વ.૪૨ રહે.પૈયા
(વરનોરા) તા.ભુજ
➢ પધ્િર પોલીસી સ્ટેશન પાટક સી. ગુ.ર.ન.૫૪/૨૦૨૩ પ્રોહી ક.૬૫(એ)(ઇ),૮૧ મુજબ
➢ ફોરેસ્ટ રેન્દ્જ ગુના નિં.૦૧/૨૦૨૧ ભા.િ.અ.૧૯૨૭ની કલમ-૨૬(૧)(ઘ) તથા િ.પ્રા.સ.અ.
૧૯૭૨ની કલમ-૨(૧૬)(૧૭),૯,૫૦,૫૭,૫૨ મુજબ.
(૨) જાકીર કાસમ મમણ ઉ.વ.૩૨ રહે.નાના વરનોરા તા.ભુજ.
➢ બી ધિિીજન પો.સ્ટે. પાટક એ. ગુ.ર.ન.૩૭/૨૦૧૫ આઇ.પી.સી.ક.૩૨૩, ૩૩૭, ૫૦૪,
૫૦૬(૨), ૧૧૪ તથા જી.પી.એક્ટ ક.૧૩૫ મુજબ
➢ બી ધિિીજન પો.સ્ટે. પાટક એ ગુ.ર.ન.૨૦૭૭/૨૦૨૧ આઇ.પી.સી.૩૭૯, ૧૧૪ મુજબ
કામગીરી કરનાર:-
આ કામગીરીમાિં પો.સબ ઇન્દ્સ. એચ.એમ.ગોધહલ સાહેબ તથા એ.એસ.આઈ.
રામસિંગજી સાહેબજી સોઢા તથા એ.એસ.આઇ. આદમભાઇ સુલેમાનભાઇ સુમરા તથા
પો.હેિ.કોન્દ્સ. મહેન્દ્રધસિંહ િાઘજી જાિેજા તથા પો.હેિ.કોન્દ્સ. સામતાભાઇ અણદાભાઇ ચૌિરી
તથા પો.હેિ.કોન્દ્સ. શીિરાજધસિંહ પ્રધિણધસિંહ રાણા તથા પો.હેિ.કોન્દ્સ. ધદવ્યરાજધસિંહ
રિુધિિંરધસિંહ જાિેજા તથા પો.હેિ.કોન્દ્સ. ધનલેષભાઇ પુનમાભાઇ ચૌિરી તથા પો.કોન્દ્સ.
ભાિેશકુમાર શિંકરજી ગેલોત નાઓ જોિાયેલ હતા.