કચ્છ જિલ્લાની કે.સી.એ. ભુજ અંડર 19 માં શેઠ જે.પી. એલ.એસ.સ્કૂલના કેરા ટીમના કેપ્ટન સિલેક્ટ થયા
શેઠ જે.પી. એલ.એસ.સ્કૂલના કેરા ટીમના કેપ્ટન વિશાલ જોગી મેન ઓફ ધ સિરીઝ થયા હતા તેમજ કચ્છ જિલ્લાની કે.સી.એ. ભુજ અંડર 19 માં સિલેક્ટ થયા હતા તે બદલ H.J.D. કોલેજના ચેરમેન ડો.જગદીશભાઈ હાલાઈ દ્વારા બેસ્ટ ઓફ લક સાથે સન્માન કરવામાં આવ્યું હતું