આદિપુરમાં આઈપીએલનો સટ્ટો રમાડતા ત્રણ શંકુઓ ઝડપાયા

0
20180719_143955.jpg
આઈપીએલ શરૂ થતાં જ સટ્ટોડિયાઓ પણ સક્રિય થઈ ગયા છે. ત્યારે આદિપુરમાં આઈપીએલની મેચ પર ઘરમાં સટ્ટો રમાડતા ત્રણ શંકુઓને પોલીસે પકડી લીધા છે. આદિપુરની સિન્ધુ વર્ષા ફાઉન્ડેશન સોસાયટીના મકાન નંબર 81 ખાતે રેડ પાડીને પોલીસે પ્રકાશ ટહેલરામ સોમૈયા, અનિલ જ્ઞાનચંદ જશનાની અને હરેશ કનૈયાલાલ ઉરનાણી નામના ઇસમોને રૂ. 25,025 રોકડા, મોબાઈલ, ટીવી સહિતની મતા સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. આ સટ્ટામાં મનીષ અશોક શર્મા અને નરેન્દ્ર પ્રેમજી સોઢા નામના ઇસમોના પણ નામ ખૂલ્યા છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *