ભુજના આરોપીને ચેક પરત ફરવાના કેસમાં કોર્ટ દ્વારા એક વર્ષની સાદી કેદનો આદેશ

copy image

copy image

copy image
copy image

 ભુજના આરોપીને ચેક પરત ફરવાના કેસમાં  એક વર્ષની સાદી કેદની  સજાનો  કોર્ટ દ્વારા  હુકમ આપવામાં આવ્યો હતો આ કેસની  વિગતો અનુસાર  2022માં આરોપી  ને ફરિયાદી પાસેથી રૂા. 2,80,000 અગાઉ થયેલા કેસમાં સમાધાન મુજબ ચૂકવવાના હતા. જેના પેટે આપેલો ચેક પરત ફરતાં  ફરિયાદીએ ફોજદારી દાખલ કરાવી હતી. ભુજના એડી. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ કલાસ કોર્ટે આરોપીને  એક વર્ષની સાદી કેદ તથા રૂા. 2,80,000 વળતરની રકમ ચૂકવવા અને વળતર ન ચૂકવે તો છ માસની  સાદી કેદની સજાનો  હૂકુમ  કરવામાં  આવ્યો હતો. .