કેરા તા,ભુજ લાઈટના રોજના ત્રાસથી કેરા વાસીઓ તાભાન
ભર ઉનાળે જ્યાં તાપમાન નો પારો 42 થી 43 ડિગ્રી સુધી આમે લોકો ગરમીથી તાભાન થઈ ચૂક્યા છે તેમાં ઉપરથી G.E.B. દ્વારા અપાતા ત્રાસ થી ગામના લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે દિવસમાં 5 થી 7 વખત લાઈટ બંધ થતાં લોકો પરેશાન અને આ પ્રોબ્લેમ તો વર્ષોથી આમને આમ સતાવે છે જ્યારે અધિકારીઓ કે વાયારમેન ને ફોન કરોતો મૂડમાં હોયતો જવાબ આપે અને આપેતો એકજ વાત કામ ચાલુ છે તો અવાર નવાર કલાકો સુધી લાઈટ બંધ રાખી કામ કરાય છે તો કામ કેટલું હસે?? જે પુરૂજ થતું નથી તેવું ગામ લોકો નુ કહેવું છે એકતો સ્માર્ટ મીટર થી લોકોને લૂંટવામાં આવે છે અને જ્યાં સ્માર્ટ મીટર નથી લાગ્યા ત્યાં બિલ દ્વારા લૂંટ ચલાવાય છે કલાકો સુધી લાઈટ બંધ હોય છતાં બિલ કાતો આગળ જેટલું જ હોય કા એનાથી વધારે જ્યાં કામ કરે ત્યાં એક સાંધે અને તેર ટુટે એજ જૂના વાયરોના સાંધા કરી કામ ચલાવવા એટલે રોજ મેન્ટનેશ ઉભૂજ હોય છે અને વોલ્ટેજ પણ નિયમ નાં હિસાબે સીગલ ફેસમાં 240 આવા જોઈએ તેમાં પણ ક્યાંક 150 તો ક્યાંક 170 જેટલા વોલ્ટેજ આવે છે તો રોજ સુ કામ કરવાનું હસે? તેવું ગામ લોકો વિચારમાં છે અને કલાકો સુધી કામ કરવાનું હોય તો પણ ગામ લોકોને જાણ કરવામાં આવતી નથી અને બિલ ભરવાનું મોડું થાય તો લોકોના ધરે પહોંચી જાય છે તેવું પણ લોકો દ્વારા જણાવાય છે તો સુ આ પ્રોબ્લેમ ક્યારે સોલ થશે તેવું ગામ લોકો પૂછી રહ્યા છે