ઝુંપડપટ્ટી વિસ્તારના એક શ્રમિક યુવાને  અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ મોતને વ્હાલું કર્યું

copy image

copy image

અંજાર અને આદિપુર વચ્ચે   યુવાનના   આપઘાત કર્યાનો  બનાવ સામે આવ્યો હતો.    અંજાર-આદિપુર વચ્ચે શનિદેવ મંદિર સામે રેલ્વે ટ્રેક સમાંતર ઝુંપડપટ્ટી                             વિસ્તારમાં રહેનાર શ્રમિક યુવાને બપોરના આરસામાં  અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનો જીવ ગુમાવ્યો  હતો. આ બનાવ પાછળનું કારણ જાણવા પોલીસે આગળની  કાર્યવાહી   હાથ ધરી હતી