છેલ્લા ત્રણ વર્ષથી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાશતા ફરતા ઈસમને ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડ

છેલ્લા ત્રણ વર્ષથી ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના ગુનામાં નાશતા ફરતા ઈસમને ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય પેરોલ ફર્લો સ્કોડ રાજકોટ જિલ્લા ગ્રામ્ય પોલીસ વડા શ્રી.બલરામ મીણા સાહેબ દ્વારા નાસતા ફરતા ઇસમોઓને ઝડપી પાડવા સુચના આપવામાં આવેલ હોય જેથી એલ.સી.બી પો.ઇન્સ શ્રી એમ.એન રાણા સાહેબ તથા I/Cપી.એસ.આઇ શ્રી એચ.એ. જાડેજા સા. પેરોલ ફલૉ રાજકોટ ગ્રામ્ય નાઓના માર્ગદર્શન હેઠળ PSI એન.વી. હરયાણી સાહેબ, UHCવિરરાજભાઈ ધાંધલ, UPCમહેન્દ્રસિંહ સોલંકી તથા UHC કરસનભાઈ કલોતરા, Pc રાયધનભાઈ રાજકોટ ગ્રામ્ય નાઆવો નાસતા ફરતા ઇસમોઓની તપાસમાં હતા તે દરમિયાન પો.હેડ.કોન્સ. વિરરાજભાઈ ધાધલને મળેલ બાતમી આધારે ગોંડલ સીટી પોલીસ સ્ટેશનના ફસ્ટં ગુના રજીસ્ટર નંબર 03 /2017 આઈ પી સી કલમ એમ.વિ એક્ટ કલમ મુજબના કામે નાશતા ફરતા ઈસમ નામે મહેશ કરશનભાઈ પરમાર રહે જૂનાગઢ હાલ તલગાણા તા.ઉપલેટા જી રાજકોટવાળાર્ને આજરોજ ઝડપી પાડી ધોરણસર તજવીજ કરી ગોંડલ સિટી પોલીશ સ્ટેશન ખાતે સોપેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *