Skip to content
અંજારના મેઘપર કુંભારડીના ભક્તિનગરમાં રહેતા વિક્રમસિંહ નરેન્દ્રભાઇ પવારની ફરિયાદને ટાંધી પીએસઓ સવિતાબેન સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, તા.28/3ના સવારથી બપોરના અરસા દરમિયાન ડીપીએસ સ્કુલના પાર્કીંગમાં પાર્ક કરેલું તેમનું રૂ. 16,000 ની કિંમતનું જીજે 12 બીકે 8067નંબરનું બાઇક કોઇ તસ્કરો ચોરી ગયા છે.