કુણાઠિયા-તેરાની વીજ લાઇન પરની વાયર ચોરીનો નાસતો-ફરતો આરોપી ઝડપાયો
ત્રણેક માસ પૂર્વે ફેબ્રુઆરીના અંતમાં અબડાસા-ભાચુંડા સબ સ્ટેશનના નલિયા-નેત્રા જતા કુણાઠિયા-તેરા રોડની વીજ લાઇન પરથી 90 હજારના વાયરની ચોરી થઇ હતી. નાસતા ફરતા આરોપી મૂળ ઉત્તરપ્રદેશ હાલે ભુજ રહેતા આરોપી ને પેરોલ ર્ફ્લો સ્ક્વોર્ડે ભુજના જ્યુબિલી સર્કલ પાસેથી બાતમીના આધારે ઝડપી નલિયા પોલીસને સોંપ્યો છે.