મારામારીના ગુનાના નાસતા-ફરતા શંકુને પકડી પાડતી ભરૂચ LCB

0
images (3)
ભરૂચ એલસીબી પોલીસ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે હાંસોટ પોલીસ સ્ટેશનનો મારામારીના ગુનાનો વોન્ટેડ શંકુ અંકલેશ્વરના દીવા ખાતે આવી રહ્યો છે જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબી પોલીસે રેડ પાડી હાંસોટના સાહોલ ગામના દરગાહ ફળિયામાં રહેતા મેલજી ઉર્ફે મેલા ખોડાભાઈ વસાવાને પકડી પાડી તેની વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *