આદિપુરમાં યુવાને ગળેફાંસો ખાઇ મોતને વ્હાલું કર્યું
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2022/10/SUSAID...............jpg)
copy image
![](https://kutchcarenews.com/news/wp-content/uploads/2022/10/SUSAID...............jpg)
આદિપુરમાં યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ પોતાનો જીવ દીધો હતો. આદિપુરના કેસરનગર-1માં ઘર નંબર 186માં રહેનારો યુવાન પોતાના ઘરે હતો. તેણે સાંજે 5.30 પહેલાં કોઇ પણ સમયે અંતિમ પગલું ભરી લીધું હતું. આ યુવાને પતરાંના પાઇપમાં કપડું બાંધી ગળેફાંસો ખાઇ પોતાના જીવનનો અંત આણ્યો હતો. બનાવ પાછળનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી હતી.