બાબિયા ગામમાં આવેલ ડેમમાં ગાય કાદવમાં ફસાઈ: ગામના બે યુવાનોએ ગાયને સહીસલામત બહાર કાઢી
મુન્દ્રા તાલુકાના બાબિયા ગામમાં આવેલ ડેમમાં પાણી સુકાઈ જવાથી ત્યાં કાદવ હોવાથી ગાય ડેમમાં જતા કાદવમાં ફસાઈ હતી. બાબિયાં ગામના વધેલા યુવરાજસિંહ તેમજ વધેલા નરેન્દ્રસિંહ ને જાણ થતાં આ બંને યુવાનોએ મહા મહેનતે ગાયને સહીસલામત બહાર કાઢી હતી