Skip to content
ભાવનગર એસ. ઓ.જી.શાખાના પી.આઇ. બારોટ તથા એલ.સી.બી. પી.એસ.આઇ. જાડેજાના માર્ગદર્શન હેઠળ સ્ટાફના હરેશભાઇ ઉલવા અને ચીંતનભાઇ મકવાણાને મળેલી સંયુક્ત બાતમીના આધારે સિહોર રાજીવનગર ભાંગના કારખાના પાછળ દરોડો પાડતા વરલી મટકાના આંકડાનો જુગાર રમાડતો પ્રતાપ ઉર્ફે કતુ નાથાભાઇ ડાભી (ઉ.વ.૩૮) વાળાને રોકડ રૂ.૧૦,૬૦૦ તથા વરલી મટકાના આંકડા લખેલ ચીઠ્ઠીઓ સહિતના મુદ્દામાલ સાથે પકડી પાડી સિહોર પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ.