ગાંધીધામમાં ઓફિસ બહાર પાર્ક કરેલી બાઈક ચોરાઈ
copy image

ગાંધીધામમાં પોતાની ઓફિસ બહાર પાર્ક કરેલી બાઈક કોઈ અજાણ્યા શખ્સો ચોરી કરી લઈ ગયા હતા. ગાંધીધામનાં રોટરી નગરમાં રહેતા શખ્સે નોંધાવેલ ફરિયાદ મુજબ , ફરિયાદીએ પોતાની બાઈક ડીબી ગાંધીધામનાંબી એમ પેટ્રોલ પંપ પાછળ પોતાની ઓફિસ બહાર પાસે પાર્ક કરી રાખી હતી. જે બાઈક કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી લઈ ગયા હતા. જેથી ફરિયાદીએ આ અંગે ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.