ગાંધીધામમાં સુંદરપુરી ત્રણ રસ્તે કારમાંથી દારૂનો જથ્થો ઝડપાયો

copy image

copy image

ગાંધીધામ પોલીસે સુંદરપુરી ત્રણ રસ્તેથી દારૂનો જથ્થો તથા ત્રણ આરોપી પકડી પાડ્યા હતા. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે મળેલી બાતમીના આધારે સુંદરપુરી ચર રસ્તા પાસેથી પસાર થઈ રહેલી એક કારને રોકાવીને તપાસ કરવામાં આવી હતી. આ કારમાંથી અલ અલગ બ્રાન્ડની દારુની 15 બોટલો  અને મુદ્દામાલ હેરાફેરી માટે રાખેલા મોબાઈલ અને બુક મળી આવી હતી. આ કેસમાં પોલીસે કારમાં સવાર ત્રણ શખ્સોને પકડી પાડયા હતા. કાર્યવાહીમાં 30 હજારના પ્રોહીબીશન મુદ્દામાલ સાથે  કુલ 1.90 લાખનીમતા જપ્ત કરાઈ હતી.