Skip to content
મોરબી નવલખી રસ્તા ઉપર રેલ્વે કોલોની પાછળના ભાગે બાવળના છાયડે જાહેરમાં ગંજીપતના પાનાં વડે જુગાર રમતા શખ્સો પ્રદીપ ઉર્ફે સંદીપ સહદેવપ્રસાદ રહે.મોરબી નવલખી રોડ રેલ્વે કોલોની પાછળ, રમેશભાઈ શ્યામલાલ કોળી રહે.હાલ મોરબી નવલખી રોડ, શિવશંકર છેદીલાલ સાતવારા રહે.મોરબી નવલખી રોડ, ધીરેનસિંગ ઉદયનારાયનસિંગ ભદોરીયા રહે.મોરબી નવલખી રોડ, કલ્યાણસિંગ બહાદુરસિંગ પરમાર રહે.મોરબી વાવડી રસ્તા ગાયત્રી સોસાયટી વાળાઓને રોકડ રૂ.૨૧,૬૦૦ તથા ગંજીપતાના પાનાં નંગ-૫૨ વગેરે મળી કુલ મુદ્દામાલ કિંમત રૂ.૨૧,૬૦૦ સાથે ઝડપી પાડી પાંચેય શખ્સોઓ વિરુદ્ધ મોરબી એ ડીવી પોલિસ સ્ટેશનમાં જુગાર ધારા મુજબનો ગુનો નોંધણી કરાવેલ છે.