Crime મોરબીમાં ક્રિકેટમેચ પર સટ્ટો રમતા બે ઇસમો પકડાયા Kutch Care News April 5, 2019 0 મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ઉમા ટાઉન શીપમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. અને પ્રકાશ પટેલ અને ભાવેશ ભગવાજી પટેલને પકડી લીધા હતા. અને રૂ. 24,500 ની રોકડ તથા પાંચ મોબાઈલ જપ્ત કર્યા હતા. Post navigation Previous: ઝીઝુવાડારણ વિસ્તારમાંથી તસ્કરીના બાઈક સાથે એક ઈસમ પકડાયોNext: કાલાવાડ નજીક રાણાવાવનો શખ્સ ૯૦ હજારના દારૂ સાથે પકડાયો More Stories Breaking News Crime Kutch ચેક પરત કેસમાં ભુજના આરોપીને એક વર્ષની જેલ Kutch Care News July 30, 2026 Breaking News Crime Kutch લાખાપર જાતિ વિશે બોલનાર વૃદ્ધને માર મારતા ફરિયાદ Kutch Care News July 30, 2026 Breaking News Crime Kutch ટ્રક ચોરીના ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને મુદ્દામાલ સાથે પકડી પાડતી નખત્રાણા પોલીસ Kutch Care News July 29, 2026 Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.