મોટા વરાછામાં ઓનલાઇન ક્રિકેટ પર સટ્ટો રમાડનારા 2 શખ્સો ઝડપાયા

મોટા વરાછામાં મોબાઇલ ફોનમાં પ્લે સોફ્ટવેરમાં ઓન લાઇન મેચનો સ્કોર જોઇ સટ્ટો રમાડનારા જયેશ હિંમત ડોબરિયા અને રાજેશ ધીરુ પટેલને ઝડપી પાડ્યા છે. આ બંને પાસેથી 6 મોબાઇલ, લેપટોપ, ટીવી, રોકડા રૂ. 20,000 મળી કુલ રૂ. 58,000 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વધુ કાર્યવાહી પોસઈ એમ.એસ. ત્રિવેદી કરી રહ્યા છે.   

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *