ભચાઉ પાસે ટ્રક બાઈક વચ્ચે અકસ્માતમાં બાઈકચાલકનું મોત

copy image

copy image

ભચાઉ પાસે ટ્રકમાં બાઈક અથડાતાં ચાલક કરમશી મૈસરૂભાઈ ભરવાડનું મોત થયું હતું, ગાંધીધામ-સામખિયાળી વચ્ચે કસ્ટમ પુલિયા પાસે માર્ગ અકસ્માતનો બનાવ. બન્યો હતો . હતભાગી આરોપી બાઈકચાલકે  પૂર ઝડપે બાઈક ચલાવી આગળ જતી ટ્રકના ઠાંઠામાં ભટકાવી હતી. માથાં સહિતના ભાગમાં ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર મળે તે પૂર્વે જ તેમનું મોત નીપજ્યું હતું.