દ્રારકા આંબલીયારા ચોકડી નજીક બાઈકમાંથી દેશી દારૂ મળી આવ્યો : ચાલક નાસી ગયો

દ્રારકાથી 24 કી.મી.દૂર આવેલ આંબલીયારા ચોકડી નજીકથી જીજે 37 એ 6584 નંબરના બાઈકની તપાસ કરતાં સ્થાનિક પોલીસે બે લિટર દેશી દારૂ જપ્ત કરી કુલ મળી રૂ. 25,040 ની માલમતા કબ્જે કરી મારખી માલદે આહીર નામના ટૂંપણી ગામના ઇસમને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *