પાનધ્રોમાં પત્તા ટીંચતા ચાર શખ્સો ઝડપાયા

copy image

copy image

 લખપત તાલુકાના પાનધ્રો એકતાનગરની દક્ષિણ બાજુ કોળીવાસમાં બપોરના અરસામાં  તીનપત્તી રમતા અશોક કારા કોલી, ગણેશ ખીમજી કોલી, બાયાબાઈ ખીમજી કોલી (રહે. ત્રણે પાનધ્રો) અને રસીલાબેન રણજિત કોલી (લખપત)ને રોકડા રૂા. 1670ના મુદ્દામાલ સાથે નારાયણ સરોવર પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.