જેતપુરમાં ગેરકાયદેસર હથિયાર સાથે એક ઈસમ પકડાયો

જેતપુરમાંથી ગેરકાયદેસર હથિયાર સાથે એક શાપરના ઈસમને પકડી પાડી કાયદેસરની તપાસ કરી હતી. રાજકોટ એસઓજી ટીમના પીઆઇ એચ.જી.પલ્લાચાર્ય જેતપુર શહેરમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમીયાન આગામી લોકસભા ચૂંટણીને ધ્યાને લઇને ચોક્કસ હકીકતને આધારે મુળ ભેંસાણ તાલુકાના સોડવડી ગામનો મજુરી કામ કરતો લાલજી ઉર્ફે મયુર ભગવાનજીભાઇ ડોડીયા પાસેથી દેશી બનાવટની પીસ્તોલ કિંમત રૂ.૧૦,૦૦૦ સાથે પકડી પાડી સીટી પોલીસને હવાલે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *