કોઠારિયા ગામે પાણીના ટાંકા પાસે જાહેરમાં કેટલાક શંકુઓ જુગાર રમતા હોવાની પોલીસને વિગતો મળી હતી. જેના આધારે પોલીસે રેડ પાડી કેતન લક્ષ્મણ પરસાડિયા, લાલજી લીંબા પરસાડિયા, પીન્ટુ લીંબા હરસોડા અને જાહીદ અશરફ ટાંક નામના શંકુને પકડી લીધા હતા. પોલીસે જુગારના પટમાંથી રોકડા રૂ.15,500 જપ્ત કરી તપાસ કરી છે.