ચોરીના ગુનામા નાસતા ફરતા બે આરોપીઓનેપકડી પાડતી પેરોલ ફલો સ્કવોડ પશ્ચિમ-કચ્છ ભુજ તથા ભુજ શહેર બી ડિવિ પો.સ્ટે

બોડડર રેંન્જ આઇ.જી.પી.શ્રી ચચરાગ કોરડીયા સાહેબ તથા ઇન્ચાર્જ પોલીસ અશ્ચિક્ષકશ્રી સાગર બાગમાર સાહેબ, પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ પેરોલ,ફલો,વચગાળા જામીન ફરારી,જેલ ફરારી તથા નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે સુચના આપેલ હોય જે અન્વયેપેરોલ ફલો સ્કોડ, પ્રયત્નશીલ હતા તેદરમ્યાન ખાનગી રાહેમળેલ બાતમી હડકકત
આિારે,જખૌ મરીન પો.સ્ટે ફસ્ટ પાટડ ગુ.ર.નં.૦૧૬/૨૦૨૪ ઈપીકો.કલમ- ૪૫૪,૪૫૭,૩૮૦,૧૧૪ મુજબના ગુના કામેનો નાસતા ફરતા આરોપીઓ અજયભાઇ ભુપતભાઇ પરમાર ઉ.વ.૨૫,તથા કરણ ડકશોરભાઇ સોલંકી ઉ.વ.૨૨ બન્ને રહે.જી.આઇ.ડી.સી.હંગામી આવાસ,સેક્ટર ૧૨,હુસેની ચોક વાળાઓ હાલેપોતાના રહેણાંકના મકાન પાસેદશામાંના મંડદર પાસેહાજર હોવાની સચોટ અનેભરોસાલાયક બાતમી હકીકત આિારે તુરંત વકડ આઉટ કરી મજકુર બન્નેઇસમોનેઉપરોક્ત ગુના કામેસી.આર.પી.સી કલમ ૪૧(૧),(આઇ) મુજબ અટક કરી આગળની કાયડવાહી માટે જખૌ મરીન પો.સ્ટે.મા
સોપેલ છે ઉપરોકત કામગીરીમાં પેરોલ ફલો સ્કોડ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ સબ ઈન્સ્પેકટર જે.કે.બારીયા સાહેબના માગડદશડન હેઠળ એ.એસ.આઇ.હરીલાલ બારોટ તથા રુદ્રશ્ચસહ જાડેજા તથા પો.હેડ.કોંન્સ િમેંદ્ર રાવલ તથા કનકશ્ચસિંહ ગોડહલ તથા શ્ચવમલભાઇ ગોડેશ્વર તથા પો.કોંન્સ. બલવંતશ્ચસિંહ જાડેજા તથા ઉપેંદ્રશ્ચસિંહ ઝાલા તથા ડ્રા. પો.હેડ કોન્સ. સુરેશભાઇ ચૌિરી તથા ભુજ શહેર બી ડડશ્ચવ પો.સ્ટેના પો.કોન્સ શ્યામ શ્ચવશ્રામ ગઢવીનાઓ જોડાયેલ હતા.