Skip to content
અંકલેશ્વર શહેર પોલીસે વાલિયા પણસોલી ગામના બાઈક તસ્કરીના ગુનામાં સંડોવાયેલા ઈસમની અટક કરી કાયદેસરની તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરમાંથી બાઈક તસ્કરીનો ઈસમ અંકલેશ્વર શહેરમાં ફરી રહ્યો છે તેની બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવી વાલિયા તાલુકાના પણસોલી ગામના કિશન માનસિંગ વસાવાને પકડી પાડી તેના વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.