વર્ષ 2023માં માધાપર પોલીસ મથકે નોંધાયેલ ઠગાઈના કેસમાં આરોપીના જામીન મંજૂર
સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે કે, વર્ષ 2023માં માધાપર પોલીસ મથકે ફરિયાદી હરેશ મહેશ્વરી દ્વારા આરોપી શખ્સ વિરુદ્ધ રૂા. એક લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવવામાં આવેલ હતી. જેમાં ગુજરાત હાઈકોર્ટ દ્વારા આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવલ છે આ કેસ વર્ષ 2023માં નોંધાવવામાં આવેલ હતો. જે કેસમાં આરોપી શખ્સનાં જામીણ કોર્ટે મજૂર કાર્યા છે.