Skip to content
રાજકોટઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલની સૂચનાથી ગાંધીગ્રામ પેાલીસ સ્ટેશનના પીઆઇ વી.વી. ઓડેદરા તથા એએસઆઇ મહેશભાઇ ભુવા, હેડ કોન્સ. પ્રશાંતભાઇ દિવ્યરાજસિંહ સહિત પેટ્રેોલીંગમા હતા ત્યારે દિવ્યરાજસિંહ અને પ્રશાંતભાઇ રાઠોડ તથા મહેશભાઇને મળેલી બાતમીના આધારે કોટેચા ચોક પાસે, નિર્મળા કોન્વેન્ટ રોડ, સપના કોલ્ડ્રીંકસના નામની દુકાન નજીકથી આઇપીએલના ચાલતા ટી-ર૦ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતો પ્રતિક અમૃતલાલ પડસુ઼બીયા(પટેલ) (ઉવ.રપ) રહે અંકુર નગર શેરી નં. ૭, મવડી ચોકડી પાસે) ને ઝડપી પાડી રૂ.ર,૦૭૦ ની રોકડ સહિત રૂ.૩૭,૦૭૦ ની મતા જપ્ત કરી હતી.