ભુજના આર.આર.સેલે અંજાર પોલીસની હદમાંથી 600 બોટલ દારૂ ઝડપી પાડ્યો

ભુજ આર.આર.સેલ તાલુકા આ મેઘપર-બોરીચી ગામમાં બાતમી વાળી જ્ગ્યા પર દરોડો પાડી 600 બોટલ ભારતી બનાવટનો વિદેશી દારૂ પાકદિ પાડ્યો હતો. ભુજ આર.આર.સેલ.ની ટીમ દ્રારા તાલુકાના મેઘપર-બોરીચીમાં આવેલ આશાપુરા નગરના એક વાડામાં અંગ્રેજી દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જે બાતમીના આધારે સ્થળ પર દરોડો પડતા મેઘપર-બોરીચી ખાતે રહેતા વિશાલ ૨મેશ પટેલ તથા  અર્જુનસિંહ બળવંતસિંહ ચુડાસમા તથા સતિષ પિત્રોડાના કબ્જાવાળો ભારતી બનાવટની વિદેશી દારૂની 750 એમ.એલની બોટલો નંગ  600, કિંમત રૂ.2,10,000 નો મળી આવેલ હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *