Crime બનાસકાઠા-પેછડાલ ગામની સીમામાંથી પોલીસે પકડી પાડ્યો શરાબનો મોટો જથ્થો 6 years ago Kutch Care News બનાસકાંઠાના આગથળા પોલીસે પેછડાલ ગામની સીમામાંથી વિદેશી શરાબનો જથ્થો પકડી પાડ્યો છે. પોલીસે 18,700 રૂપિયાના શરાબના જથ્થા સાથે 2 ઇસમોને પકડી પાડ્યા છે.મળતી વિગતો અનુસાર પેછડાલ ગામમાં શરાબની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન એક કારમાંથી શરાબનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કાર સહિત 1 લાખ 58 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો. આગથળા પોલીસે શરાબનો જથ્થો પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. Continue Reading Previous વલભીપુરના બંગલામાં ગ્રીલ માસ્ટર ગેંગ ત્રાટકી: 4.93 લાખના માલમત્તાની તસ્કરીNext ખારમાં બે પિસ્તોલ સાથે શખ્સની અટકાયત More Stories Breaking News Crime Kutch ભારતનગરમાં સોનલનગરના બંધ મકાનમાંથી દાગીના તેમજ રોકડ સહિત કુલ 2 લાખની તસ્કરી થતાં ચકચાર 9 hours ago Kutch Care News Breaking News Crime Kutch સગીરાની છેડતી કરનાર યુવાનના પિતાએ દીકરાને સમજાવવાના બદલે ફરિયાદી પરીવાર સાથે જ કર્યો ઝગડો : પિતા-પુત્રને કરાયા જેલના હવાલે 9 hours ago Kutch Care News Breaking News Crime Kutch ટક્કર માર્યા બાદ કારચાલક પર હુમલો 12 hours ago Kutch Care News Leave a Reply Cancel replyYour email address will not be published. Required fields are marked *Comment * Name * Email * Website Save my name, email, and website in this browser for the next time I comment.