વરસામેડીમાં 21 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ કર્યો આપઘાત

copy image

copy image

 અંજાર ખાતે આવેલ વરસામેડીમાં 21 વર્ષીય યુવતીએ ગળે ફાંસો ખાઈ જીવ ટૂંકાવ્યો હતો. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગતો મુજબ વરસામેડીમાં આવેલ બાગેશ્વરી ટાઉન વિસ્તારમાં     રહેનાર 21 વર્ષીય દીપ્તિ નામની યુવતી ગત તા. 18-11ના રાત્રે પોતાનાં ઘરે હતી. તે દરમ્યાન રાત્રે જમતી વેળાએ તેની માતા સાથે કોઇ મુદ્દે બોલાચાલી થતાં તે વાતનું મનદુ:ખ રાખી રૂમમાં જઇ પંખામાં વડે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હોવાની વિગતો સામે આવીએ રહી છે. આ યુવતીએ કયા કારણોસર આવું પગલું ભર્યું હશે તે સહિતની આગળની વધુ તપાસ પોલીસે આદરી છે.