આજરોજ ભચાઉ ખાતે શ્રી રાજપૂત કન્યા છાત્રાલય નુ ભૂમિ પૂજન અને શસ્ત્ર પુજન કરવામાં આવ્યું

image

આજરોજ તા 20/10/026 ના ભચાઉ ખાતે કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા આયોજીત પૂવ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા સચાલિત રાજપૂત કન્યા છાત્રાલય નુ ભુમી પૂજન તેમજ શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું
પૂર્વ કચ્છ માં રાજપૂત ક્ષત્રિય સભા નુ કન્યા છાત્રાલય ન હોય ભચાઉ રાપર અંજાર ગાંધીધામ એમ ચાર તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા ના આગેવાનો પૂવ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ની કન્યા છાત્રાલય બનાવવા માટે ટહેલ નાખેલ જેથી પ્રથમ નવી મોટી ચીર‌ઇ તા ભચાઉ ખાતે કન્યા છાત્રાલય બનાવેલ સમય જતાં વિક્સિત ભચાઉ શહેર ખાતે શેસણીક રીતે પ્રસદ કરવામાં આવ્યું તે અંગે નવી મોટી ચીર‌ઇ તા ભચાઉ ની કન્યા છાત્રાલય સમાજ ના કોઈ વ્યક્તિ ખરીદે અને ભચાઉ ખાતે કન્યા છાત્રાલય બનાવી આપે એવી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા એ એક અગત્યની મીટીંગ યોજી જેમાં ભચાઉ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ વાઘુભા કાનજીભા જાડેજા એ સહમતી આપી કે ભચાઉ ખાતે તેમની 3 એંકર જમીન પર કન્યા છાત્રાલય બનાવી આપશે સામે નવી મોટી ચીર‌ઇ ખાતે આવેલ કન્યા છાત્રાલય ની બીલડીગ વાઘુભા કાનજીભા જાડેજા રાખશે જે દરખાસ્ત સમાજે સ્વીકારી બાદ આજરોજ પૂર્વ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા રાજપૂત કન્યા છાત્રાલય નુ ભૂમિ પુજન કરવામાં આવ્યું અંદાજીત રૂ દશ કરોડના ખર્ચે ભવ્ય કન્યા છાત્રાલય બનાવવા આવશે
કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા છેલ્લા દશ વર્ષથી પ્રમુખ નો કાયભાર સંભાળ્યો છે ત્યારથી કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના અનેક કામો કરવામાં આવ્યા છે જેમ ભુજ ખાતે રાજપૂત કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય રાજપૂત ક્ષત્રિય સમાજ માટે વિવિધ લક્ષી ભવન અને ભચાઉ ખાતે કન્યા છાત્રાલય જેવા અનેક સમાજ ઉપયોગી કામગીરી હાથ ધરવામાં આવી છે
કુમાર છાત્રાલય કન્યા છાત્રાલય માતાના મઢ ખાતે સમાજ ભવન અને દરેક તાલુકા મથકે સમાજ વાડી શિક્ષણ અને સંસ્કૃતિ સાથે એકતા અકબઘ રહે તે માટે ઉમદા કાર્ય માટે સમાજ ને એક તાંતણે બાંધી સમાજ કેમ આગળ આવે એવી એવી હર હંમેશ પ્રયત્નશીલ રહે છે
નવી મોટી ચીર‌ઇ ખાતે બનેલ કન્યા છાત્રાલય ના ટાઇટલ ના દાંતા સુખદેવસિહ ભીખુભા જાડેજા મોટી ચીર‌ઇ ના હતા તે ઉપરાંત કન્યા છાત્રાલય માં કાયમ રહે છે પરંતુ આરસ પરસ તબદીલ થયેલ જમીન ભચાઉ ના ભાવ ખુબ ઉચચા હોવા છતાં વઘુભા કાનજીભા જાડેજા જમીન છાથે એટલું બાંઘકામ કરી આપશે જેથી અંદાજીત રૂ સવા કરોડ થી ડોઢ કરોડ રૂપિયા નો ખર્ચ વાઘુભા કાનજીભા જાડેજા ચુકવશે જે તેમની સમાજ પ્રત્યેની રુચિ અને લાગણી છે

આજના ભૂમિ પૂજન માં કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા ની અઘ્યક્ષ સ્થાને શસ્ત્ર પૂજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મહારાવ હનુવતસિહ બાવા સાહેબ અબડાસા ના ધારાસભ્ય પ્રદયુમનસિહ જાડેજા પૂવ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખ સુરૂભા એન જાડેજા પ્રદિપસિંહ વાઘેલા શ્રીમતી ચેતનાબા જાડેજા પ્રમુખ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહીલા સભા વિરભદ્વસિહ જાડેજા પ્રમુખ રાજપૂત કરણી સેના ગુજરાત પ્રદેશ મુખ્ય દાતા શ્રી વાઘુભા કાનજીભા જાડેજા રામદેવસિહ જાડેજા મેઘુભા એન ઝાલા ચદુભા જાડેજા હમીરજી સોઢા જીલુભા રેવુભા જાડેજા પૂવ પ્રમુખ નારાણજી જાડેજા પૂર્વ કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભા ના પ્રમુખ સુરૂભા એ જાડેજા પી એમ જાડેજા નવ તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ ના પ્રમુખ અને ચુંટાયેલા સભ્યોની રાજકીય આગેવાનો જીલ્લા પંચાયત ના પૂર્વ પ્રમુખશ્રી તાલુકા પંચાયત પ્રમુખ નગરપાલિકા ના ચુંટાયેલા સભ્યો કચ્છ જિલ્લા પંચાયતના ઉપ પ્રમુખ મહાવીર સિંહ જાડેજા તેમજ કચ્છ જિલ્લા અને સાંતલપુર તાલુકાના પ્રમુખ આગેવાનો નામ નલખી સ્કાય એટલા આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમ નુ સંચાલન ભચાઉ નગરપાલિકા ના પૂવ પ્રમુખ કુલદીપ સિંહ વિરેન્દ્રસિંહ જાડેજા એ કરેલ હતું આભાર વ્યક્ત પણ તેમને જ કરેલ